3 Major Benefits / 3 મુખ્ય લાભ :
ભૂદેવ જીવનસાથી સંમેલન માં રૂબરૂ આવીને Participation કરવાનાં 3 મુખ્ય લાભ :
✔️ Latest Biodata Booklet : તમને સ્થળ ઉપર Latest Bhudev Biodata Booklet મળશે, જેમાં મોટી સંખ્યા માં દિકરા - દીકરીઓ ના લેટેસ્ટ બાયોડેટા જોવા મળશે.
✔️ Parichay & Meetings:
* એક સાથે અનેક દિકરા - દીકરીઓ - ને રૂબરૂ Face-to-Face દેખાવ જોવા મળે અને તેમનો પરિચય (Intro) & Stage - Confidence જોવા મળે. દરેક ઉમેદવાર નો પોતાનો Stage Confidence develop થાય. સ્થળ ઉપર એકજ દિવસે, અનેક Meeting કરી શકાય છે.
* Personal Level ઉપર તમારે પોતાની જાતે આટલા દિકરા - દીકરીઓ - પૅરેન્ટ્સ ની સાથે જો 20-25 Meeting કરવાની હોય તો તમારે કેટલી બધી મેહનત - Phone Calls - પેરેન્ટ્સ ને અનેક વિનંતિઓ - Travelling ખર્ચ થાય. કેટલો સમય જાય . પણ આપણા *ભૂદેવ-જીવનસાથી-સંમેલન* માં અમે આપણા બધાજ Members - Candidates ને Invite કરીયે છે. દીકરીઓ મોટી સંખ્યા મા સ્ટેજ પરિચય આપે તે માટે પણ તેમને પ્રોત્સાહિત કરીયે છે. એટલે, બધા પૅરેન્ટ્સ ને ઓછા શુલ્ક મા, ઓછી મેહનતે, એકજ દિવસે, વધુ માં વધુ રૂબરૂ પરિચય અને Meetings નો અમૂલ્ય લાભ થાય.
✔️ Amazing Ambience & Experience :
* સ્થળ ઉપર સુંદર વાતાવરણ માં Morning Tea-Coffee, પારંપરીક દીપ-પ્રાગટ્ય, પછી અનેક દિકરા - દીકરીઓ નો Stage Intro & Confidence જોવાનો અને અલક - મલક નો રંગબેરંગી પરિચય, સાથે પેરેન્ટ્સ - વડીલો ના આશીર્વચન અને સમૂહ બ્રહ્મ-ભોજન (Lunch) નો માહોલ એવો અતુલ્ય હોય છે કે જેનાથી, ઉમેદવારો ને આ શુભ કાર્ય મા ખુબજ સારો Interest અને ઉત્સાહ આવે છે અને એટલે, કાર્ય-સફળતા જલ્દી મળે છે.
✔️ Katha, Prasad & Lunch : પવિત્ર શ્રાવણ માસ અને એકાદશી ના દિવસે, શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા, આરતી, પ્રસાદ, અને, સમૂહ બ્રહ્મ ભોજન નો પાવન પુણ્યકારી લાભ.