Contact Us

Thankyou for Contacting BhudevNetworkVivah Team
We will respond you soon , For any query or Help , Call or WhatsApp on : 9081042425 / 7990208986 || 9099798986 || 9081522111 ||
##########
નોંધ : -------- 1) ભૂદેવ નેટવર્ક એક ગવર્નમેન્ટ રેજીસ્ટ્રેશન સર્ટિફિકેટ વાળી બ્રાહ્મણ સામાજિક સંસ્થા1છે , જેની રેજિસ્ટર્ડ ઓફિસ વડોદરા ખાતે છે. Bhudev Network Charitable Foundation Reg No : AHMD/120129 & Bhudev Network Vivah: GST No 24ARAPP3399Q1Z2) ; Office / કાર્યાલય એડ્રેસ :
Vadodara : ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ફાઉન્ડેશન 603 - ગાલવ ચેમ્બર્સ , ડેરી ડેન સર્કલ પાસે , સયાજીગંજ , વડોદરા - 390020 Mobile No : 9099828986, 9265307465, 6351522259, 9104608986, 9099798986
Amdavad : ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ફાઉન્ડેશન A - 703, 7th floor, Nar-Narayan Complex, Opp. Navrangpura Post Office, Near Swastik Char Rasta, Navrangpura, Amdavad - 380009 Mobile.No :9499701462 , 9016992328, 6355414702, 6352348949, 6355424206
2) ભૂદેવ નેટવર્ક સંસ્થા માં બ્રાહ્મણો માટે વિવિધ પ્રકાર ની નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે જેમ કે જરૂરતમંદ કર્મકાંડી બ્રાહ્મણો અને વિધવા બહેનો ને આર્થિક સહાય , LOCKDOWN સમય માં અનાજ- કીટ વિતરણ , હોમીયોપેથી દવા વિતરણ , બ્રાહ્મણો ને રોજગાર આપવું , બ્રાહ્મણો ને વેપાર-વૃદ્ધિ માટે મદદ , વિગેરે. આ વિષે વિસ્તૃત જાણકારી માટે આપ અમારા વડોદરા કાર્યાલય માં આવી શકો છો . 3) ભૂદેવ નેટવર્ક ઓનલાઇન સંસ્થા માં ભારત સહીત , ૨૭ થી વધુ દેશો ના , 25000 થી વધુ ગુજરાતી બ્રાહ્મણો રેજિસ્ટર્ડ સદસ્ય છે , મુખ્ય દેશો છે ભારત , યુ.એસ.એ. , કેનેડા , યુ.કે. , ઓસ્ટ્રેલિયા , ન્યુઝીલેન્ડ , યુરોપ ના કેટલાક દેશો , વિગેરે
#########
Regards, BhudevNetworkVivah.com Team