115) 6 Guidelines : તમારાં ઉમેદવાર ના લગ્ન - vivah જલ્દી થાય તે માટે આટલુ અવશ્ય કરવું જોઈએ.

6 Guideline : તમારાં ઉમેદવાર ના લગ્ન - vivah જલ્દી થાય તે માટે આટલુ અવશ્ય કરવું જોઈએ.

(જે રીતે Doctor ની guidelines ફોલો કરીયે તો સ્વાસ્થ્ય જલ્દી સારુ થાય છે. અને, સારી સ્કૂલ - કોલેજ ની guidelines ફોલો કરીયે, અથાગ મેહનત કરીયે, તો આપણા student નું result સારુ આવે છે, પરીક્ષા મા પાસ થવાય છે.

બસ, એજ રીતે, દરેક પેરેન્ટ્સ અને કેન્ડીડેટ અમારી ભૂદેવ Vivah Team ની નીચે મુજબ ની Basic Guidelines ફોલો કરશે, અથાગ મેહનત કરશે, તો યોગ્ય સમયે, યોગ્ય પાત્ર ચોક્કસ મળશે) 

* ✅ Get Biodata :  આપણી બુકલેટ, વેબસાઈટ, કે ગ્રુપ માંથી સારા વિશ્વસનીય બાયોડેટા મેળવો.
* ✅ Contact : બુકલેટ કે વેબસાઈટ માંથી  Matching Candidates ને Contact કરો.
* ✅ Meetings : Shortlisted Candidates અને તેમના પેરેન્ટ્સ સાથે મિટિંગ કરો .
* ✅ Bhudev Sammelan :  જયારે ભૂદેવ પરિચય સંમેલન નું આયોજન થાય, ત્યારે, તેમાં અવશ્ય ભાગ લઈને રૂબરૂ meeting નો લાભ લો. 
* ✅ Say Clear Yes or No Politely : જયારે તમને સામેથી કોઈ પેરેન્ટ્સ Biodata મોકલે અને તમારા જવાબ ની આશા - અપેક્ષા રાખે, ત્યારે અવશ્ય તેમનેં સમયસર તમારો હા / ના, જે હોય તે, સમયસર, યોગ્ય ઉત્તર વિનમ્રતા થી આપો. 
* ✅ Vivah : 1-2-3 Meeting મા બધું અનુકૂળ લાગે તો પછી ગોળ-ધાણા અને પછી Vivah - લગ્ન ગોઠવી શકાય છે.

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Enquire Now