117) Candidate માટે, સ્ટેજ પરિચય ના પોઈન્ટ્સ Stage Self-Intro Points :

Candidate માટે, સ્ટેજ પરિચય ના પોઈન્ટ્સ
Stage Self-Intro Points : 

* 33મા ભુદેવ સંમેલન મા, સ્ટેજ ઉપર જે ઉમેદવાર આવે તેમને આ મુજબ self-intro આપવાનો રહેશે. 
* જેવી રીતે આપણે, સ્કૂલ-કોલેજ ની પરીક્ષા કે પછી Job Interview મા પાસ થવા માટે સારી મેહનત અને તૈયારી કરીયે છે, તેવીજ રીતે, એક સારો જીવનસાથી મેળવવા માટે, આ બધા પોઈન્ટ્સ ની, દરેક ઉમેદવાર, સારી તૈયારી કરશો, તેવી અમારી અરજ છે. 
* આ સ્ટેજ - intro ની તૈયારી થકી, તમારો સેલ્ફ કોન્ફિડેન્સ, અને થોટ ક્લેરિટી ડેવલપ થશે. (ભવિષ્ય મા તમે જ્યારે, 1 to 1 મિટિંગ કરશો, તેમાં, આજ સેલ્ફ કોન્ફિડેન્સ અને થોટ ક્લેરિટી, તમને ખુબજ લાભકારક થશે) 

(1) Booklet Sr. No. : 
(2) Name : 
(3) Marital Status : 
(4) Date of Birth : 
(5) Current City :
(6) Education : 
(7) Job / Business :

નોંધ / Note : 
* બુકલેટ મા રેજીસ્ટ્રેશન કરાવ્યું હોય, તે દીકરીઓ, સ્ટેજ પરિચય આપશે, અને આમ તેઓ સમાજ ની બીજી દીકરીઓ માટે પ્રેરણારૂપ બનશે, તેમને મળશે 4 Gifts (1 Silver Coin Gift + 1 Boys Biodata Booklet + 1 Lunch Pass + Rs 1100 નું Discount Voucher). 

* ઉપરોક્ત પોઈન્ટ્સ માંથી, પ્રથમ 3 પોઇન્ટ, (1) Name, (2) Booklet Sr. No., અને, (3) Date of Birth : આ 3 પોઇન્ટ, તમારા Self-Intro ના Starting મા અને Ending મા, એમ 2 વખત રિપીટ કરવાનાં રહેશે. 

* રેજીસ્ટ્રેશન હોય તે ઉમેદવાર ને સ્ટેજ ઉપર Intro નો પ્રથમ ચાન્સ મળશે, પછી સ્પોટ રેજીસ્ટ્રેશન ઉમેદવારો ને, અને છેલ્લે સમય હોય તે પ્રમાણે, પૅરેન્ટ્સ ને પોતાના ઉમેદવાર ના Intro આપવાનો ચાન્સ મળશે. 

* આ વખતે ઉમેદવારો ની સંખ્યા વધુ છે એટલે, સ્ટેજ પરિચય ની સમય મર્યાદા માત્ર 2 મિનિટ ની રહેશે. 

* દરેક માતા-પિતા, સ્ટેજ ઉપર, તમારો સેલ્ફ-કોન્ફિડેન્સ, કાર્ય નું પ્લાંનિંગ અને તેની તૈયારી, થોટ-કલેરિટી, તમારો ઓવરોલ દેખાવ, વાણી નો પ્રભાવ અને નિખાલસતા, તમારા મૌલીક વિચારો , આ બધું જોતા હોય છે. તમારા સારા વ્યક્તિત્વ થી પૅરેન્ટ્સ અને સામે પક્ષે ઉમેદવાર પ્રભાવિત થતા હોય છે.

* આ સ્ટેજ-intro નું પ્રૉપર પ્લાનિંગ અને તૈયારી કર્યા પછી, જ્યારે તમે પોતાનો સ્ટેજ-intro આપશો, ત્યારે, તમારો સેલ્ફ કોન્ફિડેન્સ, અને થોટ ક્લેરિટી ડેવલપ થશે. (ભવિષ્ય મા તમે જ્યારે, 1 to 1 મિટિંગ કરશો, તેમાં, આજ સેલ્ફ કોન્ફિડેન્સ અને થોટ ક્લેરિટી, તમને ખુબજ લાભકારક થશે) 

અનેક શુભેચ્છાઓ, 
All the Best Wishes.
--- ભુદેવ નેટવર્ક Team

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Enquire Now