51 - Important Points & Guidelines for getting 100% Success in Vivah - Marriage, in 3-6 Months Search... (વિવાહ લગ્ન મા 100% Success મેળવવા ના 51 પોઈન્ટ્સ અને ગઇડલાઇન્સ )
(100% Success માટે, આ લેખ ને, શરૂવાત થી અંત સુધી ધીરજ ધરીને વાંચશો, Read કરશો, અને અમલ કરશો)
✔️ Design Good Biodata :
* શરૂવાત થીજ, લગ્નેચ્છુક ઉમેદવાર નો એક સારો Vivah બાયોડેટા બનાવો.
* જરૂરી વિગતો એમાં મુકો.
* સારા good-looking photos મુકો.
* તમે જેમ બીજા નો બાયોડેટા અને ફોટો સારો હોય તેવી આશા - અપેક્ષા રાખો છો, તેમ બીજા પણ તમારો બાયોડેટા - ફોટો સારો હોય તેવી આશા - અપેક્ષા રાખે છે.
* બીજા ઉમેદવાર ના ફોટો મા, તમે, જે પ્લસ / માઇનસ પોઈન્ટ્સ જોવો છો, શું એજ પોઈન્ટ્સ પોતાના ફોટો મા જોવો છો કે નહિ, એક વાર શાંતિ થી વિચાર કરો..અને પોતાનું પણ મૂલ્યાંકન કરો.
* તમારી જેમજ, સામેવાળા પણ તમારા ફોટા અને બાયોડેટા થીજ તમારા વ્યક્તિત્વ નું ઓવર-ઑલ પ્રથમ વખત મૂલ્યાંકન કરે છે. તેનું ખાસ ધ્યાન રાખો.
* Remember, પોતાના ફોટો મા First impression is your Last Impression.
✔️ Biodata Registration :
* જીવન મા પરિસ્થિતિ અને સમય પ્રમાણે ચાલવું યોગ્ય ગણાય. સમય ને માન આપીને સમય સાથે ચાલવું જરૂરી અને અનિવાર્ય હોય છે. નહિ તો આપણે પાછળ રહી જઇયે. આપણેજ બિનજરૂરી નુકસાન ભોગવિયે.
* જુના સમય મા લોકો પોતાના ગામ ની સરકારી સ્કૂલ માંજ ભણીને પોતાનાજ ગામ મા નાનું-મોટુ કામ અપનાવી લેતા. ગામ નાજ વૈદ્ય પાસે દવા લેતા. પગ-પાળા કે બળદ-ગાળા મા સવારી કરતા. દરેક કામ ધીમે થતું. Choice કે Quality નું ખાસ મહત્વ નહતું. જે મળે, તે પ્રેમ થી અપનાવી લેતા.
* પરંતુ આજના સમય મા, સમય સાથે ચાલવું હોય, Choice પ્રમાણે જોઈતું હોય, તો આજનાજ સાધન-સુવિધાઓ અપનાવવા પડે. નહિ તો નુકસાન આપણને પોતાનેજ થાય છે.
* આજના સમય મા, સારી Top સ્કૂલ, Top કોલેજ, વિદેશ અભ્યાસ, Car, Train, Flight, Job-વ્યવસાય માટે સ્થળઆંતર, Best Doctor - Hospital Services, આ બધું આપણે લઈએ છે ને. આપણે પ્રેમ થી અપનાવીયે છે ને.
* તો પછી, તેજ રીતે વિવાહ - મેરેજ મા પણ જુનવાણી સારી રીત-ભાત ની સાથે - સાથે , આજની સારી ગવર્નમેન્ટ રેજીસ્ટ્રેશન વાળી પ્રતિષ્ઠિત, વિશ્વાસપાત્ર બ્રાહ્મણ મેટ્રિમોની સંસ્થા ની Booklet કે પછી Website માં ઉમેદવાર નો બાયોડેટા રેજીસ્ટ્રેશન કરાવો જરૂરી, અનિવાર્ય અને લાભકારક હોય છે.
* બીજું કે, આજે સારી સંસ્થા ના KYC Verified બાયોડેટા હોય તેમનોજ સંપર્ક કરવાનો આગ્રહ રાખો. Technology અને Expert Professional Team ની મદદ Help & Support અવશ્ય લો.
* આજના જમાના માં, અજાણ્યા-Free કે ફરતા-ફરતા આવેલા કે Unverified Biodata માં ચિટિંગ કે fraud થવાનો કે even લગ્ન પછી છુટા-છેડા થવાનો ભય અને ચાન્સ રહેલો છે. તેનું ખાસ ધ્યાન રાખો.
* થોડાક રૂપિયા બચાવવા માટે, આવા અજાણ્યા બાયોડેટા ઉપર બઉ ભરોસો ના રાખો.
* આપણા દિકરા કે દિકરી નું જીવન બનાવવા માટે સારી પ્રતિષ્ઠિત Top સ્કૂલ, સારી કોલેજ, વિદેશ ભણતર, સારી હેલ્થ-કેર સર્વિસ આપણે લઈએ છે, Free ની સેવાઓ, કે Unverified - Unauthorized સેવાઓ નથી લેતા, તો પછી દિકરા - દિકરી ના જીવનસાથી શોધવા માટે, કેમ આપણે બાંધ-છોડ કરીયે? કેમ ખોટું Risk લઈએ ?
* જરાં વિચારો. કે સારી - પ્રતિષ્ઠિત - વિશ્વાસનીય સ્કૂલ - કોલેજ કે ભુદેવ મેરેજ સંસ્થા મા રેજીસ્ટ્રેશન કરાવીશુ તો શું લાભ થશે અને જો નય રેજીસ્ટ્રેશન કરાવીએ તો શું નુકસાન થશે.
* તમને જે યોગ્ય લાગે તેવી, સારી પ્રતિષ્ઠિત, જાણીતી - બ્રાહ્મણ મેટ્રિમોનિઅલ સંસ્થા ની સર્વિસ કે મદદ નો અવશ્ય ઉપયોગ કરો, તેમની expertise નો લાભ લો.
* સારી પ્રતિષ્ઠિત સ્કૂલ - કોલેજ માંથી પાસ થયાં પછી જેમ આપણા દિકરા કે દિકરી ને સારી જોબ મળી જાય છે, Career set થઇ જાય છે, તેમજ સારી બ્રાહ્મણ મેટ્રિમોની સંસ્થા માં બાયોડેટા રેજીસ્ટ્રેશન કરાવ્યા પછી, તેમની guidelines ફોલો કરીયે, સારી મેહનત કરીયે તો ચોક્કસ સારુ પાત્ર જીવનસાથી મળેજ છે. વિશ્વાસ રાખો.
✔️ Work-Hard, Give Time & Focus :
* જે પણ કાર્ય જેટલું વધુ Difficult હોય , અને ચોઈસ પ્રમાણે આપણને તેમાં સારુ Result પણ જોઈતું હોય, તો, તેમાં, સ્વાભાવિક રીતે વધુ સમય , વધુ મેહનત અને વધુ ધ્યાન આપવુંજ પડે છે. તે ભણવાનું હોય, job કે વ્યવસાય હોય કે જીવન નું અન્ય કોઈ પણ નાનું - મોટુ કાર્ય હોય.
* તો વિવાહ - મેરેજ નું પાત્ર જેટલું પોતાની ચોઈસ પ્રમાણે જોઈતું હોય, તો તેવું પાત્ર સર્ચ કરવામાં, કોન્ટેક્ટ કરવામાં, અને મિટિંગ કરવામાં પણ તમારે પોતાનો વધુ સમય આપીને, વધુ પ્રયત્ન અને મેહનત કરવીજ પડે છે.
* એટલે, Daily આપણી વેબસાઈટ કે બુકલેટ કે Premium WhatsApp Groups મા બાયોડેટા જોવો. પોતાની ચોઈસ પ્રમાણે Shortlist કરો.
* છેવટે, ઉમેદવાર એ પોતે પસંદગી કરવાની, ઉમેદવાર એ પોતે ફેરા ફરવાના છે, પોતેજ એકબીજા સાથે આખુ જીવન વિતાવવા નું છે.
* તો ઉમેદવાર નેજ જાતે પૂરતી સમયસર મેહનત કરવા માટે પ્રોત્સાહિત કરો.
* મારાં દિકરા કે દિકરી ને આના માટે to time જ નથી એવો excuse કે નકારાત્મક અભિગમ ના રાખો. ઉમેદવારે પોતેજ આ શુભ-કાર્ય ને પૂરતો સમયસર Time તો આપવોજ પડશે, આજે નહિ તો કાલે. પસંદગી પૅરેન્ટ્સ કરે અને ફેરા ઉમેદવાર ફરે, શું આજે એવુ આજે શક્ય છે ખરું ?
* ઉમેદવાર ને તેની જવાબદારી સોપો. તેમને કહો કે બાયોડેયા જોવે, ગમતા બાયોડેટા ને Shortlist કરો અને પછી ગમતા profiles ને તમે સામેથી સંપર્ક કરશો. બીજા મને સંપર્ક કરે, તોજ હું વાત કરું, તેવી આળસ નહિ કરો.
* સામ-સામે સમયસર હા, ના, અનુકૂળતા નથી વગેરે યોગ્ય ઉત્તર આપો. કોઈને ખોટી રાહ ના જોવડાવો.
* સામે વાળા ને કોઈ પણ સંજોગો મા insult કે અપમાનિત નહિ કરો. એવુ પણ બની શકે કે તેમનાજ કોઈ સગા સંબંધી નું વેવિશાળ તમારી સાથે આગળ જઈને ગોઠવાય.
* 8-10 પાત્ર એ તમને જવાબ ના આપ્યો કે પછી તમને ના પાડી, 3-4 મહિના મા સફળતા ના મળી, એટલે નિરાશ કે નાસીપાસ ના થઇ જાવ. સફળતા ના મળે ત્યાં સુધી, શાંતિથી ધીરજ રાખો અને વધુ પ્રયત્ન - મેહનત કરો. સાચી સફળતા નો આનંદ ધીરજ, અને અથાગ મેહનત મા રહેલો છે.
* જીવન ની આટલી મોટી બાબત માં, મેહનત અને સાકારાત્મક અભિગમ વગર કોઈને કશું મળી શકતું નથી.
* ભાગ્ય ઉપર મદાર રાખીને આમ બેસી ના રહેવાય. પુરુષાર્થ અને પરિશ્રમ દરેક જગ્યાએ અનિવાર્ય છે આજે.
* એક - એક મહિનો, એક - એક વર્ષ વીતી રહ્યું છે. જીવન માં સમયસર જાગો.
✔️ Bhudev Jivansathi Sammelan & Meetings :
* દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા રસ લઈને સારા ઉત્સાહ થી ભાગ લો અને, ખાસ ....
* બુકલેટ માં, ઉમેદવાર નો બાયોડેટા સમયસર રેજીસ્ટ્રેશન કરાવો .
* સમયસર ભૂદેવ જીવનસાથી સંમેલન મા રૂબરૂ આવીને ભાગ લો, આળસ કે સંકોચ નહિ કરો.
* સ્ટેજ ઉપર આવીને પોતાનો પરિચય આપો, બીજાના પરિચય ને ધ્યાન આપો.
* સ્ટેજ ઉપર, પોતાના મૌલીક વિચારો - પોતાનો કોન્ફિડેન્સ - પોતાનો આત્મવિશ્વાસ બતાવો. બીજા ઉમેદવારો ના વિચારો અને આત્મવિશ્વાસ પણ જોવો.
* સ્થળ ઉપર રૂબરૂ આવીને , સંકોચ વગર યોગ્ય પાત્ર ને સંપર્ક કરો, મિટિંગ કરો.
* યોગ્ય લાગે તો સામ-સામે વાતચીત આગળ વધારો. એક બીજાની ઘરે મિટિંગ કરો.
* વધુ મા વધુ Meetings નો આગ્રહ રાખો. મિટિંગ વગર કોઈને ના (No) નહીં કહો. મિટિંગ વગર આગળ વધવું શક્યજ નથી. તમે પણ જાણોજ છો.
* જીવન નું આ શુભ કાર્ય છે. પવિત્ર કાર્ય છે. સોળ-સંસ્કાર માનું એક કાર્ય છે. જરૂરી કાર્ય છે, અનિવાર્ય છે, આજે નહિ તો કાલે આ કાર્ય ને ફેસ કરવાનુંજ છે ને? તો પછી, આજે એમાં શરમ - સંકોચ કે આળસ નહિ કરો. સમયસર નિર્ણય લો.
✔️ Timely Decision :
* બધું અનુકૂળ હોય તો, સમયસર સકારાત્મક નિર્ણય લો. પોતાની choice નું ધ્યાન રાખો પણ આનાથી વધુ સારુ, વધુ સારુ, એવી જીદ અને self-Race મા ના પડો.
* વધુ સારુ, વધુ કમાતું, વધુ પૈસાદાર, વધુ ભણેલું, વધુ દેખાવડું પાત્ર મળે, તોજ હા પાડુ , તેવી જીદ કરીને - બિન જરૂરી delay ના કરો.
* સારુ, સંસ્કારી, સમજુ પાત્ર હોય, તો અમુક ભૌતિક (materialistic) બાબતો માં, થોડું let-go કરીને પણ vivah કરો.
* વ્યક્તિ નો સારો દેખાવ કાયમ નથી રહેવાનો.. Job - વ્યવસાય વગેરે કારણ થી પોતાની લોકેશન ત્યજી ને બીજે જવા માટે પણ તૈયાર રહો. આજ લોકેશન હોય તો પરણું એવિ જીદ પકડી નહિ રાખો.
* છેવટે વૈવાહીક-જીવન ને સુખ - શાંતિથી જીવવા માટે ભૌતિક પરિબળો કરતા, આંતરિક પરિબળો જેમ કે, મનમેળ, સાચી સમજશક્તિ, બંને તરફથી let-go ભાવના, પ્રેમ, લાગણી, આત્મવિશ્વાસ, ધાર્મિકતા, એકબીજા પ્રત્યે ની આત્મીયતા અંને સારા સંસ્કાર ની વધુ જરૂર પડે છે.
* આ વાત ધ્યાન માં રાખીને સમયસર નિર્ણય લો, નહિ તો, તમારી ઉંમર વધી જશે. સમય હાથ માંથી સરી જશે.
* પછી, મોટી ઉંમરે, અત્યાર કરતા, વધુ ભૌતિક અને બીજી બાબતો માં let-go કરવું પડશે.
* 21 - 30 વર્ષ વિવાહ કરવા માટે, અને પછી, 30-45 વર્ષ no ગાળો લગ્ન-જીવન ના આનંદ માટે, અને, સાથે ઘર-સંસાર અને બાળકો ના વિકાસ તથા તેમના યોગ્ય ઉછેર કરવાની એકદમ યોગ્ય ઉંમર ગણાય.
* 40-55 વર્ષ મા જીવન ને સ્થિર કરવાનું હોય છે, જીવન માં પોતાની અને પોતાના બાળકો પ્રત્યે ની નાની-મોટી જવાબદારીઓ આવે છે અને 55 પછી આપણું જીવન વૃધવસ્થા તરફ પ્રયાણ કરે છે. ત્યારે આપણે પોતાની નાની-મોટી જવાબદારીઓ બાળકો ને આપવાની હોય છે.
✔️ Vivah - Yes or No ? :
* જો ખરેખર જીવન મા તમારે vivah કરવાનોજ હોય, તો પછી, આ બાબતે, પોતાના વિચાર માં સ્પષ્ટતા લાવો, મક્કમતા લાવો, અને વિવાહ પ્રત્યે સકારાત્મક અભિગમ રાખો.
* યોગ્ય ઉંમર વીતી જાય તે પહેલા, vivah-લગ્ન વિષય ને જીવન માં સમયસર No.1 પ્રાથમિકતા અને પ્રાધન્ય (No. 1 priority & importance) આપો અને સમયસર તન, મન, ધન થી, પ્રયત્ન અને મેહનત કરી લો..
* સમયસર Decision લઇ લેવો સારો, નહિ તો મોટી ઉંમર થઇ જશે, પછી એજ તન, મન, ધન પણ તમારા કોઈ કામ મા નહિ આવે. આજે જે લોકો મદદ માટે તમારો હાથ પકડવા માટે Ready છે, તે લોકો પણ પછી તમારી સામે પોતાના હાથ જોડી દેશે.
* લગ્ન વગરનો, મોટી ઉંમર નો કુંવારો પુરુષ કે મોટી ઉંમર ની કુંવારી સ્ત્રી ને તો પોતાનાજ સગા-સંબંધીઓ અને સમાજ પણ તારછોડે છે, દરેક જગ્યા ઍ તેમને Avoid કરે છે, તેમને માન-સન્માન પણ ઓછું મળે છે.
* મોટી ઉંમર ના કુંવારા સ્ત્રી - પુરુષ કરતા, પરિણીત પુરુષ કે પરિણીત સ્ત્રી નું સામાજિક માન - સમ્માન વધુ હોય છે.
* એજ રીતે પરિણીત યુગલ ને 1-2-3 બાળકો હોય (જુના લોકો આને લીલી-વાડી કહેતા), તો તેવા ફેમિલી નું વધુ સામાજિક માન-સન્માન પ્રતિષ્ઠા હોય છે.
* આથી, જો પોતાના સમાજ મા રહેવું હોય, તો આ બધા સામાજિક નીતિ-નિયમો પણ ફોલો કરવા જરૂરી છે.
* બીજું, કે, પર્સનલ કે વ્યક્તિગત ધોરણે પણ જો જોઈએ, તો, જીવન માં, એક સારો જીવનસાથી નહિ હોય, તો સ્વાભાવિક રીતે, તમારું સામાજિક લગ્ન-જીવન પણ નહિ હોય, બાળકો પણ નહિ હોય.
* અને આમ, ફેમિલી - ઘર-સંસાર વગર તમારા જીવન માં સારી હેલ્થ, જોબ - બિઝનેસ, ગાડી, બંગલો, પૈસા, પ્રોપર્ટી, મિત્ર - સગા - સંબંધી, વગેરે, બધુજ હશે, છતાં પણ જીવનસાથી અને બાળકો વગર, તમને, તમારું જીવન નિરસ લાગશે, અધૂરું લાગશે, અર્થ-હીન લાગશે.
* જીવન માં, બધું નકામું લાગશે. આ બધું કોના માટે? તમારા મન મા આવી નિરાશા અને હતાશા ની લાગણી જનમશે. તે આજે easily સમયસર જાગીને Future મા આવતું Avoid કરી શકાય છે.
* એટલે vivah માટે જીવન માં, સમયસર જાગો. સમયસર નિર્ણય લો, કે આજે મારે શું કરવું જોઈએ.
અમદાવાદ & વડોદરા - ભૂદેવ નેટવર્ક team તરફથી, દરેક ઉમેદવાર ને અનેક શુભેચ્છા, Best Wishes ✨✨