138) ભૂદેવ નેટવર્ક Garba મહોત્સવ Night 05-10-2025, રવિવારે, સાંજે 4 pm થી 11 pm સ્થળ : રિદ્ધિ - સિદ્ધિ AC Hall & Party Plot, છાણી રોડ, વડોદરા ખાતે.

ભૂદેવ નેટવર્ક Garba મહોત્સવ Night
05-10-2025, રવિવારે, સાંજે 4 pm થી 11 pm
સ્થળ : રિદ્ધિ - સિદ્ધિ AC Hall & Party Plot, છાણી રોડ, વડોદરા ખાતે. 

~~~~~~~~~~~~~~~~

Invitation Video : https://www.instagram.com/share/reel/_kSvtSDRh

સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ 

સહર્ષ - આનંદ સાથે સૌને જાણ કરવાની કે આપણા અનેક પેરેન્ટ્સ અને ઉમેદવાર, છેલ્લા 2-3 વર્ષ થી અમને Request - Suggestion કરતા હતા કે આપણા દીકરા - દીકરીઓ - ઉમેદવારો - પૅરેન્ટ્સ માટે ગરબા પ્રોગ્રામ નું પારિવારિક આયોજન કરવું જોઈએ. 

આથી આપણે આ વખતે શરદ-પૂનમ નિમિત્તે, વડોદરા ખાતે (તા. 05-10-2025 રવિવારે) અને અમદાવાદ ખાતે (તા. 12-10-2025, રવિવારે), રાસ ગરબા - Food Stalls - Gifts લ્હાણી - Garba Prizes નું આયોજન કર્યું છે. તો, સૌ ઉમેદવાર - પૅરેન્ટ્સ - Family અને તેમના સગા સંબંધીઓ ને સહ-પરિવાર, આ પ્રોગ્રામ મા આવવા માટેનું હાર્દિક આમંત્રણ છે.

તા. 05-10-2025, રવિવારે, પ્રોગ્રામ ની શરૂવાત મા, સાંજે 4 થી 5 સુધી ઉમેદવારો અને પૅરેન્ટ્સ માટે, 1 hr નો "Vivah મા સરળતા થી સફળતા" મળે તે માટેનો માર્ગદર્શન - સેમિનાર નું આયોજન છે. 

આ સેમિનાર મા આપણા વડીલો, મહાનુભાવો, તથા, આપણી Website ના જે દીકરા - દીકરીઓ ના મેરેજ થઇ ગયા છે તેઓ, અને તેમના પૅરેન્ટ્સ, પોતાના સફર નો અનુભવ શેર કરશે. Vivah મા "સરળતા થી સફળતા"  મળે તે માટેનું તેઓ આપણી સાથે જરૂરી ગાઈડન્સ શેર કરશે. જેનાથી તમને ચોક્કસ સારો લાભ થશે. 

આ સેમિનાર મા ઉપસ્થિત રહેનાર, આપણા દરેક Website રેજીસ્ટર્ડ દીકરા - દીકરી ને સ્પેશ્યલી, "Vivah Best Practices & Guidelines" ની 1 Booklet Free Gift તરીકે સ્થળ ઉપર Award થશે.

તા. 5-10-2025 એ વડોદરા ખાતે, તથા તા. 12-10-2025 એ અમદાવાદ ખાતે, આપણા ભુદેવ નેટવર્ક - Garba મહોત્સવ મા ભાગ લેનાર, આપણા દરેક રેજીસ્ટર્ડ દીકરા - દીકરી - ઉમેદવાર ને આકર્ષક Gifts - લ્હાણી નું આયોજન કરવામાં આવ્યું છે. (રેજીસ્ટર્ડ in ભુદેવ નેટવર્ક Vivah Website)

સાંજે 5 pm થી 11 pm સુધી Non-Stop રાસ-ગરબા ની રમઝટ ચાલશે. વચ્ચે, 7 વાગે, માતાજી ની સમૂહ-આરતી - પ્રસાદી નું આયોજન થશે, જેમાં આપણા વેબસાઈટ ના રેજીસ્ટર્ડ ઉમેદવાર - પૅરેન્ટ્સ - Family, માતાજી ની નિઃશુલ્ક - સમૂહ આરતી નો લાભ લઇ શકે છે. 

સમૂહ આરતી-પ્રસાદ નો નિઃશુલ્ક લાભ લેવા માટે, માતાજી ની આરતી થાળી - દીવો - પૂજાપો વગેરે, ભુદેવ નેટવર્ક team દવારા, વહેલા તે પહેલા ધોરણે, 4pm થી 4.30pm સુધી, સ્થળ ઉપર આવનાર પ્રથમ 21 ઉમેદવાર - પૅરેન્ટ્સ ને નિઃશુલ્ક આરતી-થાળી-દીવો અપાશે. (ઘરે થી પણ આરતી ની થાળી - દીવો લાવી શકાય છે).

~~~~~~~~~~~~~~

ભૂદેવ નેટવર્ક - Garba મહોત્સવ Night
* 450+ દિકરા દીકરીઓ પેરેન્ટ્સ Pass રેજીસ્ટ્રેશન Done (1Pass = Rs.50)
* રેજિસ્ટ્રેશન Last Date : 30-09-2025

➡️ ગરબા તારીખ : 05-10-2025 (રવિવાર)
➡️ સમય : 4pm to 10.30pm
➡️ સ્થળ : રિદ્ધિ - સિદ્ધિ AC Banquet Hall & Party Plot, Fortune Gateway Lane, Chhani Road, Vadodara.  

* આવનાર ઉમેદવાર - પૅરેન્ટ્સ ની ગણતરી, અને, તે મુજબ સુવ્યવસ્થા સચવાય, અને ગણતરી-પૂર્વક ની Gifts - Prizes - આરતી - પ્રસાદ નું આયોજન અને તૈયારી થાય, તે માટે, ટોકન Entry Pass નું શુલ્ક Rs 50 (Per Person) નક્કી કરવામા આવ્યું છે. 

➡️ Garba Pass Registration Form : https://bhudevnetwork.pythonanywhere.com/garba-form/ (Last Date : 30/09/2025)

➡️ *1 Garba Pass = Rs 50* (1 Person)
✔️ Hall & Party Plot Entry (4pm)
✔️ Vivah Success માટેનો 1 hr. Seminar "Vivah મા સરળતા થી સફળતા નો Formula", from Expert Parents & ભૂદેવ નેટવર્ક Success-Jodis (4 pm - 5 pm)
✔️ રાસ ગરબા ની રમઝટ (5 pm - 11 pm) 
✔️ 7.00 pm : સમૂહ આરતી - પ્રસાદ 
✔️ Garba Gifts & Prizes
✔️ સ્વરૂચી-સ્વખર્ચ Food-Court Variety Food Stalls નો આનંદ માણો (4pm to 11pm)

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Amdavad (Maninagar) : S/9 Shukun Plaza, 2nd Floor, Opp. Naagar Farsaan, Nr. Pruthvi Hotels, Balvatika, Maninagar, Amdavad - 380008. M # 6354192049, 9016986582, 9099798986, 7990208986
Enquire Now