આપણા Premium WhatsApp Groups મા તમને 7 પ્રકાર ના મેસેજ Symbol જોવા મળશે :
~~~~~~~~~~~~~~~
(1) Red Dot મેસેજ :
ગ્રુપ મા બાયોડેટા પોસ્ટિંગ કરવા માટેનો Link મેસેજ. (આસાનીથી આ મેસેજ તમને મળે તે માટે Red Dot)
(2) Green Dot મેસેજ :
સામેવાળા ને હા / ના - Reply સમયસર આપવા બાબત મેસેજ.
(3)Shield મેસેજ :
ભૂદેવ નેટવર્ક સંસ્થા ની Data Security & Data Privacy ને લગતી અગત્ય ની માહિતી.
(4) Male - Female Biodata ઓળખવા માટેના Symbol :
યુવક નો બાયોડેટા (Male)
યુવતી નો બાયોડેટા (Female)
(5) Star મેસેજ :
Biodata Posting Summary :
(6) Double Hearts :
Happy Story - માટેનો Symbol..ગોળધાણા, કે પછી વિવાહ, કે પછી લગ્ન - Happy Story ની માહિતી.
(7) Happy Birthday : જન્મ - દિવસ ની યાદી - List. જન્મ દિવસ ની શુભેચ્છા.