181) 05-04-2026 (Sunday), વડોદરા ખાતે, આપણા Website Premium Members માટે, Get-Together, Training, Lunch પ્રોગ્રામ નું આયોજન થયું 

05-04-2026 (Sunday), વડોદરા ખાતે, આપણા Website Premium Members માટે, Get-Together, Training, Lunch પ્રોગ્રામ નું આયોજન થયું 
~~~~~~~~~~~~~

05-04-2026 (Sunday), વડોદરા ખાતે આયોજિત, Get-Together, Training, Lunch પ્રોગ્રામ મા ભાગ લેનાર ઉમેદવારો - પૅરેન્ટ્સ ના સાથ - સહકાર થી પ્રોગ્રામ ખુબજ સફળતા પૂર્વક સંપન્ન થયો. તે બદલ સૌનો આભાર .

Video Highlights : 
https://youtube.com/shorts/mO6qxbd6wQI?si=xsAM1Yb5AS-sj2si

https://www.instagram.com/reel/DWydV8qjBQL/?igsh=MWQ5cHA1N2JqbzFucA==

હવે આગામી દિવસો મા આવોજ ભવ્ય Get-Together, Training, Lunch પ્રોગ્રામ આપણે, અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, મુંબઈ, વગેરે, અનેક City મા આયોજન કરી રહ્યા છે. 

તારીખ, સ્થળ, સમય, વગેરે બધી માહિતી આ ગ્રુપ મા મુકાશે. આભાર : https://chat.whatsapp.com/DqFXmZE7kr0DzQwrt0JRqa?mode=gi_t

--- ભૂદેવ Matrimony Team 
(ભૂદેવ નેટવર્ક Vivah)

Enquire Now