Blog Details

35) ઉમેદવાર ના vivah - લગ્ન થાય તે માટે આટલુ અતિ-આવશ્યક છે. અનિવાર્ય છે. જરૂરી છે :

✔️ Daily આપણી વેબસાઈટ મા બાયોડેટા જોવો
✔️ Daily આપણા WhatsApp Group મા બાયોડેટા જોવો અને ગમતા profiles ને સંપર્ક કરશો.
✔️ દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા....
* ઉમેદવાર નો બાયોડેટા રેજીસ્ટ્રેશન કરો
* સંમેલન મા રૂબરૂ આવીને ભાગ લો
* સ્ટેજ ઉપર આવીને પરિચય આપો 
* સ્થળ ઉપર સંકોચ વગર મિટિંગ કરો
* યોગ્ય લાગે તો સામસામે વાતચીત આગળ વધારો. જીવન નું આ શુભ કાર્ય છે. આળસ નહિ કરો.
✔️ બધું અનુકૂળ હોય તો વધુ ને વધુ રાહ જોયા વગર vivah કરો. નહિ તો ઉંમર વધી જશે. 
✔️ જો ખરેખર vivah કરવાનોજ હોય, તો પછી, સમયસર તન, મન, ધન થી,  પ્રયત્ન અને મેહનત કરી લેવી સારી.