* (1) Free Biodata Group ?
* (2) Biodata Booklet ? કે પછી,
* (3) Bhudev Matrimonial Website ??
~~~~~~~
Answer :
(1) Free Biodata Group :
ઘણા લોકો તમને Free બાયોડેટા grups મા Free Biodata આપશે. પરંતુ, આવા grups મા...
✔️ Free મા મેમ્બરશિપ અને Free Biodata તો મળે છે, પરંતુ, સાથે સાથે ...
✔️ એકદમ Limited Biodata મળે છે. એટલે ખાસ આપના દીકરા - દીકરી ને પોતાના મુજબ, ચોઈસ નથી મળતી.
✔️ Free Group મા mostly, એક ના એક બાયોડેટા વારે વારે આવે છે. ઘણા ના તો Vivah થઇ જાય તો પણ અમુક Admin પોસ્ટ કર્યા કરે છે.
✔️ Free Groups મા બધાજ મેમ્બર્સ અજાણ્યા, Unregistered, Unverified હોવાથી, દીકરીઓ વાળા પોતાની દીકરી નો બાયોડેટા, જે - તે Free Group મા પોસ્ટ કરાવતાજ નથી. કારણ કે Free Groups મા અનેક અજાણ્યા લોકો હોઈ શકે છે. જે આપણી દીકરી ના બાયોડેટા નો Mis-use કરી શકે છે.
✔️ Free Groups ના બાયોડેટા, KYC Verified કે, પછી, કોઈ Gov. Reg. સંસ્થા દ્વારા Certified નથી હોતા. એટલે Trusted નથી હોતા.
✔️ ઘણી વાર તે બાયોડેટા ને, અમુક લોકો, સેવા ના નામે, Parents ની પરમિશન લીધા વગર અજાણ્યા Groups મા પોસ્ટ કરતા હોય છે. એટલે તમે જયારે તે બાયોડેટા ને ફોન કરો, ત્યારે સામેથી પેરેન્ટ્સ ગુસ્સે થાય છે અને ઘણી વાર કહે છે કે તેમના દિકરા કે દિકરી નો Vivah તો 1-2 વર્ષ પહેલાજ સંપન્ન થઇ ગયો છે. અને આમ બંને પક્ષ નો કિંમતી સમય વેડફાય છે.
✔️ Free Groups મા, mostly, ફરતા ફરતા આવેલા - અજાણયા બાયોડેટા તમને મળે છે. જેમાં તમને સામેથી યોગ્ય રિસ્પોન્સ જલ્દી નથી મળતો. અને ચીટિંગ - ફ્રોડ - Divorce થવાનો પણ પુરેપુરો ભય રહેલો છે.
❌ Free Groups મા, જે બાયોડેટા પોસ્ટ થાય તેજ જોવા પડે છે, તમને તમારી ચોઈસ પ્રમાણે બાયોડેટા નથી મળતા. એટલે vivah મા ખોટો delay થાય છે.
❌ Free Group મા, Biodata Registration & KYC Verification Process ના હોવાથી, તમને સારી સંસ્થા નો Reference & Membership ID નથી પ્રાપ્ત થતો, એટલે સામે વાળા તમારી ઉપર જલ્દી વિશ્વાસ નથી કરતા. વાત આગળ વધતીજ નથી, અથવા તો, વાત છેલ્લે આવીને અટકી જાય છે.
❌ Free હોવાથી KYC Verified, બ્રાહ્મણ Background Check અને વિશ્વાસપાત્ર બાયોડેટા નથી મળતા.
❌Free Groups મા, તમારો બાયોડેટા Unregistered, અને, Unverified હોવાથી, તમને સામેથી પેરેન્ટ્સ ની ખાસ કોઈ Inquiry નથી આવતી
Very Low Success Rate : Only 2-3% (કોઈ પણ Free Biodata Groups માં Join થયાં પછી, every 100 Candidates માંથી, 1 વર્ષ માં, માત્ર 2-3 Candidate નાજ Vivah થાય છે, એ Free Group માંથી)
~~~~~~~
(2) કોઈપણ સંસ્થા ના પરિચય મેળા ની Biodata Booklet :
✔️ Normally, કોઈ પણ સમાજ કે સંસ્થા ની 1 Biodata Booklet ની કિંમત Rs 500 હોય છે.
✔️ 1 Booklet માં Normally , 200-250 Biodata આવે છે .
✔️ 6 Months પહેલા Booklet Print થઇ હોય, અને પછી જો, New Biodata આવે, તે add ના થાય, અને જે ઉમેદવારો ના Vivah થઇ ગસ્ય હોય, તે બાયોડેટા Delete પણ ના થાય. અને, એટલે, જયારે તમે કોઈને સામેથી ફોન કરો ત્યારે ઘણી વાર, તે લોકો તમને કહેશે કે તેમના દિકરા / દિકરી ના તો Vivah થઇ ગયા છે. અને ઘણી વાર તમને અજાણ્યા ગણીને સારો રિસ્પોન્સ નથી આપતાં. Trust નો સવાલ આવે છે.
✔️ Booklet માં Limited બાયોડેટા હોય, એટલે તમને ચોઈસ પણ લિમિટેડ મળશે. એટલે વારે વારે અલગ - અલગ બાયોડેટા બુકલેટો લેવી પડે છે.
✔️ Booklet લેનારા લોકો Limited હોય છે. એટલે, તમને સામેથી inquiry Limited આવે છે, તે પણ ત્યારે, જયારે તમારો બાયોડેટા તે મેળા ની બુકલેટ માં રેજીસ્ટ્રેશન & પ્રિન્ટેડ હોય તોજ.
❌ New પરિચય સંમેલન આવે તે બુકલેટ તમને Free ના મળે, એટલે, જ્યાં સુધી તમારા Vivah ના થાય, ત્યાં સુધી, વારે વારે New Booklet Rs 500 માં લેવી પડે છે.
❌ કોઈપણ સંસ્થા ની Biodata Booklet માં તમને Vivah સુધી Unlimited Biodata કદી પણ ના મળે. (Unlimited Biodata માત્ર ભૂદેવ નેટવર્ક Website Membership માજ મળે છે)
Low Success Rate : Only 12-15% Success in 1 Year. (કોઈપણ સમાજ ની Booklet માં રેજીસ્ટ્રેશન પછી, માત્ર 12-15% ઉમેદવાર નાજ 1 વર્ષ માં vivah થવાની શક્યતા હોય છે. Normally. તે પણ ખુબ મેહનત પછીજ)
~~~~~~~
✅ (3) Bhudev Matrimonial Websites :
✔️ Nominal One-Time Membership Fees
✔️ Unlimited Biodata till Vivah.
✔️ Website Membership ID, Login ID & Password મળશે.
✔️ 1 વર્ષ માં 2,00,000+ Biodata ની ચોઈસ. Website માં સર્ચ, Age Filter, City Location Filter, Shortlist Biodata, Express Interest, Direct WhatsApp Messaging જેવા અનેક ઉપયોગી Features. જે બનાવશે તમારું સર્ચ-કાર્ય એકદમ આસાન અને Speedy. 6 month નું સર્ચ-કાર્ય, 1 Month માં શક્ય થાય.
✔️ Website માં સતત New Biodata રેજિસ્ટ્રેશન આવે, અને જે ઉમેદવારો ના Vivah થઇ જાય, તે બાયોડેટા Delete પણ થાય. એટલે, હર-હમેશા, Fresh બાયોડેટા મળે.
✔️ દરેક બાયોડેટા KYC Verified, બ્રાહ્મણ Background Check વાળા, Registered & Trusted. એટલે, Full Safety & Security. Fraud કે Cheating થવાનો Zero Chance.
✔️ Daily WhatsApp માં 25-30 New Biodata.
✔️ Membership ID અને ભૂદેવ વેબસાઈટ નો રેફરન્સ હોવાથી, સામ-સામે, પેરેન્ટ્સ - Candidates ને તરત Trust બેસે છે. અને, સામ-સામેથી સારો રિસ્પોન્સ મળે છે, અને સામેથી સારી inquiry આવે.
✔️ ભૂદેવ જીવનસાથી સંમેલન ની 12-15 Free E-Booklet (pdf) મળે છે. (Worth Rs 4000)
✔️ આપણા દિકરા - દિકરી ના જીવન માં જયારે જીવાસાથી સર્ચ કરવાનું અતિ-મહત્વ નું કાર્ય હોય, ત્યારે, હમેશા સારી - વિશ્વાસપાત્ર - ગુજરાતી બ્રાહ્મણ સંસ્થા માં રેજીસ્ટ્રેશન કરાવીને, Registered - Verified - Trusted Biodata મેળવવાનો આગ્રહ રાખવો હિતાવહ, અને જરૂરી છે.
High Success Rate : 85-90% in 1 Year. ભુદેવ નેટવર્ક Vivah વેબસાઈટ માંથી, દર મહિને 200-250 બ્રાહ્મણ દીકરા - દીકરીઓ ના Successful Vivah થાય છે. (BhudevNetworkVivah.com, NRI.BhudevNetworkVivah.com, અને All.BhudevNetworkVivah.com Website) મા Unlimited બાયોડેટા, Free e-Booklets, Premium WhatsApp Groups, Biodata Posting Seevices, Personal Guidance ને લીધે, Bhudev Vivah Website મા High Success Rate હોય છે.)
Website Info :
Website Info :
(Bhudev Network - Vivah)
(1) https://youtube.com/shorts/aAmlqCwxMT4?si=Heb4MbEx46RAitbC
Services Video Info:
(1) https://youtube.com/shorts/nEAExXjDa80?feature=shared
(2) https://youtu.be/nQnS3bY9Rxg?feature=shared
✔️ Unlimited Biodata till Vivah
✔️ Gov. Reg. Org. (Amd/120129)